મોબાઈલ પ્લેટફોર્મનો શક્ય તેટલો ઉપયોગ કરી નવીનતમ ફિચર્સ સાથે પરંતુ વાપરવામાં એકદમ સરળ એપ્લિકેશન્સ
ખરેખર ભાર વગરનું ભણતર, માત્ર એક જ એપ્લિકેશનમાં પાઠ્ય-પુસ્તક, MCQs, ચેપ્ટર દીઠ વિડીયો, નિબંધ, બ્લુપ્રિન્ટ અને બીજું ઘણું બધું...
તિથી, તહેવાર, ચોઘડિયા, જન્મરાશી અને બિજું ઘણી માહિતી જે તમને રોજિંદા ઉપયોગી થઈ શકે.